Wednesday, October 28, 2015

Prem

. છાંયડાની   ખોજમાં   આં
       જિંદગી   કાઢી   નાખી
   રોજ   નમતી   ડાળને
કારણ  વિના  વાઢી નાખી

   તુ  ભલે  કહે  કે  આપણા  વચ્ચે  ઘણી સમાનતા  છે
પણ   ફરક   પણ   ફક્ત  
         એટલો  જ  કે
તું   અંતર   રાખે   છે     ને
હું  તને  અંતરમાં  રાખુ છુ!

મારા   જ   એકાંતમા   હું
        એવો   મસ્ત   છુ.....
     ને   લોકો   સમજે   છે
  હું   કેટલો   વ્યસ્ત   છું...!!

                આંખ   એક   જ 
 ભાષા   સમજે   પ્રેમની....

મળે   તો   પણ   છલકે.....
ન  મળે  તો  પણ છલકે ...

 ફરક   એ   છે... ...મારી ને
તારી   લાગણી   વચ્ચે ...

હું   વરસાવી   જાણું...... ...
તુ   તરસાવી   જાણે..... ...

     ન   કરશો   વૃક્ષ   થકી
      અળગી   કો   વેલીને ,
મળ્યો   છે  માંડ   વિસામો
    એ   પ્રીતઘેલીને.......!!!

લાગણી   ને   ક્યાં
          પાળ   હોય   છે ,
એ   તો   ઢળી   પડે
     જ્યાં   ઢાળ   હોય  છે ...

No comments:

Post a Comment