Thursday, July 9, 2015

Good morning

શબ્દો બની અમે પુસ્તક માં મળશું,
ખુશ્બુ બની અમે ગુલાબ માં મળશું,
જયારે પણ કરશો યાદ અમને હૃદય થી,
અમે મધુર સ્મિત બની તમારા ચહેરા પર મળશું.....


આપનો દિવસ સફળ રહે .....

No comments:

Post a Comment