Sunday, August 2, 2015

Gujarati friends sms



તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
 કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
 જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
 બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.


  
સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
 દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
 આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
 ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
 એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
 બીજી તો સહુ ચીજ મામૂલી છે,
 મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

ડગલે ને પગલે સાથ આપજો..!!

 આવે મુશિબત તો હાથ આપજો..!!

 જીવનમાં સદા સાથ રહેજો દોસ્ત બનીને..!!

 જો મુંજાય જાય મારુ મન,

 તો થોડી હિંમતને થોડો વિશ્વાસ આપજો..!!

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
 દરેક પલ તને યાદ કરું છુ,
 મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
 હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.
 મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…..
Happy Friendship Day
happy friendship day
 દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
Happy Friendship Day
 જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.
Happy Friendship Day